વિનોદભાઈ નું કુટુંબ

Music credit - www.bensound.com

ધર્માનુરાગી વિનોદભાઇ - ચંપાબેનના પુત્ર પ્રમોદભાઇ તેમના જીવન નું અનુસરણ કરતા નિયમિત રીતે ધાર્મિક દાન આપવાનું ચાલુ રાખ્યું છે, ખાસ કરીને હસ્તિનાપુર અને આત્મ વલ્લભ જૈન સ્મારક (દિલ્હી) માં.

પ્રમોદભાઇ અને તેમના પરિવારજનો સમય- સમય પર ગુરુભક્તિ દર્શાવતા રહ્યા છે. રાષ્ટ્રસંત શ્રી પદ્મસાગરજી મ. સા અને રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિજી મ. સા તેમની ભક્તિને સ્વીકારી ને તેમના નિવાસ સ્થાને (પંજાબી બાગ, દિલ્હી) પધાર્યા હતા

ગુજરાતની પરંપરાઓને અનુસરીને નવદુર્ગા અને શ્રી ઘંટાકર્ણ મહાવીર તેમના નિવાસસ્થાન પર જાગ્રત રૂપે સ્થાપિત થયેલ છે. તેમના નિવાસ સ્થાને અનેક ગણમાન્ય વ્યક્તિઓ એ આશીર્વાદ મેળવ્યા છે.

ગુજરાત ના પ્રમુખ છાપા માં દિલ્હી સ્થિત માતાજી ના મઢ નો ઉલ્લેખ

શ્રી વિનોદભાઈ દલાલ નું નિવાસ સ્થાન (પંજાબી બાગ,દિલ્હી)