હસ્તિનાપુર નો ઇતિહાસ

ભારતને માતૃભૂમિ, પિતૃભૂમિ અને પવિત્ર ભૂમિ તરીકે માનનારા દરેક વ્યક્તિ માટે તેનું દરેક રજકણ શિરોધાર્ય છે. એમાં પણ એ સ્થાન જ્યાં મહાપુરુષો અને તીર્થંકર ભગવાન ના કલ્યાણક થયા હોય તે ભૂમિ તીર્થ રૂપમાં પરમ પૂજનીય રહે છે. આવા મહાન તીર્થોમાં, ઉત્તર ભારતમાં સ્થિત દિલ્હીથી ૧૧૦ કિ.મી. અને મેરઠ નજીક હસ્તિનાપુર નામનું એતિહાસિક મહાન તીર્થસ્થાન હજી પણ પ્રાચીન મહિમાને પ્રગટ કરી રહ્યું છે.

જૈન આગમો પ્રમાણે સભ્ય યુગ ની શરુઆત માં ભારત વર્ષ ના બીજા નગરો અયોધ્યા અને કાશી ની સાથે સાથે જ હસ્તિનાપુર નું નિર્માણ થઇ ગયુ હતું . આ તે સમય હતો જ્યારે પ્રથમ તીર્થંકર, શ્રી ઋષભદેવે, ભોગ ભૂમિ (અકર્મભૂમિ) ની સમાપ્તિ પર કર્મ યુદ્ધની શરૂઆત કરી હતી.

મંદિર સંકુલ અને વ્યવસ્થા કેન્દ્ર

શ્રી વિનોદભાઇ એન. દલાલ ના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ હસ્તિનાપુર તીર્થ માં નીચેના મંદિરો અને ધર્મશાળાઓ બનાવવામાં આવી હતી.

હસ્તિનાપુર પહોંચવા નો રસ્તો અને સંપર્ક સૂત્ર

હસ્તિનાપુરનું અંતર

ઇન્દિરા ગાંધી હવાઈ મથક દિલ્હી થી - ૧૩૩ કિ.મી
મેરઠ સિટી જંકશન થી – ૪૨ કિ.મી.
મવાના થી – ૧૩ કિ.મી.

હસ્તિનાપુર તીર્થ અને અષ્ટાપદ

શ્રી વિનોદભાઈ દલાલ ની જીવંત ક્ષણો નો સંગ્રહ